Maa Sonal Stuti

ક્ચ્છી માં રાણશી ચારણે લખેલી અને આઇ શ્રી સોનલ માં ને કાઠળા મધ્યે સંભળાવેલી સોનલ માં ની સ્તુતી
ભલો અસાંજો કજા, સોનલમાં! ધાબળિયાળી! ધરાર
એ.,. અસાંજા ડુખજા ડિંયડા.,. ટાર, અસાંજા ડુખજા ડિંયડા ટાર
અગનાન ને મુસીભતજ્યું આધ્યું વેરઝેરજી કુડયું વ્યાધ્યું
પરલે કર અંધકાર, અસાંજા.,. ડૂખજા ડિયડા ટાર
નૌકા અસાંજી ડગમગ ડોલે ભવસાગર મારગ વિચ ઝોલે
અમ્બા! કરીઊં તૂ વટે પોકાર, અસાંજા ડુખજા ડિંયડા ટા

આસરે મિડે (અસી) ચારણ આયા, આશા પૂરણ કર હે જગરાયા
ચય 'રાણસી' તુ સુખાણી થીને તાર, અસાજા ડુખજા ડિયડા ટાર
રચના; રાણશી ચારણ
Share on Google Plus

About Charnisahitya

    Blogger Comment
    Facebook Comment

2 comments: